Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 29:19 - પવિત્ર બાઈબલ

19 વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે કાઢી નાખ્યાં હતાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યા છે. અને જુઓ, તે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 આહાઝ રાજા ઈશ્વર પ્રત્યે બેવફા નીવડીને જે સર્વ પાત્રો લઈ ગયો હતો તે પાછાં લાવીને અમે તેમનું પુન:સમર્પણ કર્યું છે. એ બધાં સાધનો પ્રભુની વેદીની પાસે રાખેલાં છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે.”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 29:19

Následuj nás:

Reklamy


Reklamy