Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 29:16 - પવિત્ર બાઈબલ

16 યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઇ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 યજ્ઞકારો પ્રભુના મંદિરમાં તેને શુદ્ધ કરવા ગયા અને સઘળી અશુદ્ધ વસ્તુઓ મંદિરના ચોકમાં કાઢી નાખી. ત્યાંથી લેવીઓ તેમને નગર બહાર કિદ્રોનની ખીણમાં લઈ ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળાં આગળ બહાર લઈ ગયા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 29:16

Následuj nás:

Reklamy


Reklamy