૨ કાળવૃત્તાંત 28:24 - પવિત્ર બાઈબલ24 આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 આહાઝે ઈશ્વરના મંદિરના પાત્રો એકત્ર કરીને તેમને કાપીને ટુકડા કર્યા, ને યહોવાના મંદિરનાં બારણાં બંધ કર્યા. વળી તેણે પોતાને માટે યરુશાલેમને ખૂંણે ખાંચરે વેદીઓ બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 વળી તેણે પ્રભુના મંદિરમાં સઘળાં સાધનોનો ભૂક્કો કર્યો. તેણે પ્રભુનું મંદિર બંધ કર્યું અને યરુશાલેમના પ્રત્યેક ભાગમાં વેદીઓ ઊભી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 આહાઝે ઈશ્વરના સભાસ્થાનના પાત્રો ભાંગીને તેના ટુકડેટુકડાં કરી નાખ્યા. તેણે ઈશ્વરના સભાસ્થાનના બારણાં બંધ કરીને યરુશાલેમમાં ખૂણેખાંચરે બીજા દેવોની વેદી બનાવી. Viz kapitola |