૨ કાળવૃત્તાંત 28:21 - પવિત્ર બાઈબલ21 આહાઝે યહોવાના મંદિરને, રાજમહેલ અને પોતાના અમલદારોનાં ઘરોને લૂંટીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો પણ કશું વળ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આહાઝે યહોવાના મંદિરમાંથી, રાજાના મહેલમાંથી તથા સરદારો પાસેથી અમુક હિસ્સો લઈને આશૂરના રાજાને આપ્યો; પણ તેમાં તેનું કંઈ વળ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેથી આહાઝે પ્રભુના મંદિરમાંથી, રાજમહેલમાંથી અને લોકોના આગેવાનોનાં ઘરોમાંથી સોનું લઈને આશ્શૂરના સમ્રાટને આપ્યું. પણ તેથી કંઈ વળ્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આહાઝે યહોવાહના સભાસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો. પણ તેનાથી તેને કશો લાભ થયો નહિ, કશું વળ્યું નહિ. Viz kapitola |