૨ કાળવૃત્તાંત 28:14 - પવિત્ર બાઈબલ14 આથી લશ્કરના માણસોએ કેદીઓ અને લૂંટનો સામાન અમલદારોને અને ભેગા થયેલા લોકોને સોંપી દીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 આથૌ શસ્ત્રસજ્જિત પુરુષોએ સરદારોની તથા સમગ્ર પ્રજાની આગળ બંદીવાનોને તથા લુટને મૂકી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેથી સૈન્યે લોકો અને તેમના આગેવાનોને કેદીઓ અને લૂંટેલો સામાન સોંપી દીધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી સૈન્યના માણસોએ આગેવાનો અને આખી સભા આગળ કેદીઓ અને લૂંટના સામાનને મૂકી દીધાં. Viz kapitola |