૨ કાળવૃત્તાંત 27:9 - પવિત્ર બાઈબલ9 ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો. તેના પુત્ર આહાઝે તેને સ્થાને રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 યોથામ મૃત્યુ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો. Viz kapitola |