Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 27:7 - પવિત્ર બાઈબલ

7 યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યોથામનાં બાકીનાં કૃત્યો, તેના વિગ્રહો તથા તેનાં આચરણ, એ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 યોથામના અમલના બીજા બનાવો, તેનાં યુદ્ધો, અને તેની રાજનીતિની વિગતો ઇઝરાયલ અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 27:7

Následuj nás:

Reklamy


Reklamy