૨ કાળવૃત્તાંત 27:6 - પવિત્ર બાઈબલ6 યોથામ પોતાના બધા નિર્ણયો દેવના માર્ગોને અનુસરીને લેતો હતો. તેથી તે ઘણો બળવાન બનવા પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એમ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના ઈશ્વર યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યોથામ પ્રભુ તેના ઈશ્વરને સાચી નિષ્ઠાથી અનુસર્યો તેથી તે શક્તિશાળી થતો ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો. Viz kapitola |