૨ કાળવૃત્તાંત 26:8 - પવિત્ર બાઈબલ8 આમ્મોનીઓ ઉઝિઝયાને ખંડણી ભરવા લાગ્યા. તેની કીર્તિ ઠેઠ મિસરની સરહદ લગી ફેલાઇ, કારણ, તે ખૂબ બળવાન બની ગયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા. તેની નામના મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો બળવાન થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આમ્મોનીઓ ઉઝિયાને ખંડણી ભરતા અને તે એટલો સત્તાશાળી બન્યો કે તેની કીર્તિ છેક ઇજિપ્ત સુધી પ્રસરી ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આમ્મોનીઓ ઉઝિયાને નજરાણું આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો. Viz kapitola |