Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 26:3 - પવિત્ર બાઈબલ

3 યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યકોલ્યા હતું, તે યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 ઉઝિયા સોળ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યખિલ્યા હતું; જે યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 26:3

Následuj nás:

Reklamy


Reklamy