૨ કાળવૃત્તાંત 26:23 - પવિત્ર બાઈબલ23 ઉઝિઝયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે ન દફનાવતાં પાસેના ખેતરમાં તેને દફનાવ્યો; પછી તેનો પુત્ર યોથામ નવો રાજા બન્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ઉઝિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબરસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે દાટ્યો. તેના પુત્ર યોથામે તેની જગાએ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ઉઝિયા મરણ પામ્યો અને તેને તેના કોઢના રોગને લીધે રાજકુટુંબની કબરમાં નહિ, પણ અલગ જગ્યામાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, “તે કુષ્ટરોગી છે.” તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો. Viz kapitola |