૨ કાળવૃત્તાંત 26:13 - પવિત્ર બાઈબલ13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમની હેઠળ રાજાના શત્રુઓ સામે લડવાને ત્રણ લાખ સાત હજાર પાંચસો શૂરવીર સૈનિકો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા. Viz kapitola |