૨ કાળવૃત્તાંત 25:8 - પવિત્ર બાઈબલ8 એ લોકો જો તમારી સાથે આવશે, તો તમે ગમે તેટલી ધીરતાપૂર્વક લડશો, તો પણ દેવ તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કારણ, જયપરાજય આપવો એ એના હાથની વાત છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તમે તમારે એકલા જ જાઓ, રણમાં ઝઝૂમીને સુરાતન બતાવો, ઈશ્વર તમને તમારા શત્રુઓની આગળ પાડી નાખશે નહિ; કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને ઈશ્વર સમર્થ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમે કદાચ એમ માનતા હશો કે એમને લીધે લડાઈમાં મારી પકડ મજબૂત થશે; બાકી હાર કે જીત પમાડવી એ તો ઈશ્વરના હાથની વાત છે, અને તે તમને તમારા શત્રુઓ આગળ હાર પમાડશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે.” Viz kapitola |