૨ કાળવૃત્તાંત 25:7 - પવિત્ર બાઈબલ7 પણ એવામાં એક દેવના માણસે આવીને તેને કહ્યું, “મહારાજ, ઇસ્રાએલી સૈનાને તમારી સાથે આવવા ન દેશો, કારણ એ એફ્રાઇમીઓ સાથે યહોવા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ એક ઈશ્વરભક્તે તેની પાસે આવીને કહ્યુ, “હે રાજા, તમારે ઇઝરાયલના સૈન્યને તમારી સાથે લઈ જવું નહિ; કેમ કે ઇઝરાયલીઓની સાથે, એટલે સર્વ એફ્રાઈમીઓની સાથે, યહોવા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પણ એક ઈશ્વરભક્તે આવીને રાજાને કહ્યું, “આ ઇઝરાયલી સૈનિકોને તમારી સાથે લેશો નહિ. ઉત્તરના રાજ્યમાંથી એફ્રાઈમીઓની આગેવાની હેઠળ આવેલા આ સૈનિકો સાથે પ્રભુ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, “હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી. Viz kapitola |