૨ કાળવૃત્તાંત 25:3 - પવિત્ર બાઈબલ3 રાજા તરીકે તે સ્થિર થયો ત્યારે તેણે પોતાના પિતાના ખૂનીઓને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જ્યારે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેની રાજ -સત્તા પર પકડ બેઠી કે તેણે તેના પિતાનું ખૂન કરનાર અધિકારીઓને મારી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા. Viz kapitola |