Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:28 - પવિત્ર બાઈબલ

28 ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા, ને યહૂદિયાના નગરમાં તેના પિતૃઓની સાથે તેઓએ તેને દાટ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ જવાયો અને ત્યાં તેને તેના પૂર્વજો સાથે દાવિદનગરમાં રાજવી કબરમાં દફનાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:28

Následuj nás:

Reklamy


Reklamy