Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:22 - પવિત્ર બાઈબલ

22 યહૂદાના માણસો ઇસ્રાએલના માણસોથી હારીને પોતપોતાને ઘેર ભાગી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ઇઝરાયલીઓની આગળ યહૂદિયાએ હાર ખાધી; અને તેઓ સર્વ પોતપોતાના ઘેર નાસી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 યહૂદિયાનું સૈન્ય હારી ગયું અને સૈનિકો પોતપોતાને ઘેર નાસી ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:22

Následuj nás:

Reklamy


Reklamy