Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:17 - પવિત્ર બાઈબલ

17 એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે યહૂદિયાના રાજા અમાસ્યાએ સલાહ લઈને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશની પાસે ખેપિયા મોકલી કહાવ્યું, “આવો આપણે સામસામા આવીને લડીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 યહૂદિયાના રાજા અમાસ્યા અને તેના સલાહકારોએ ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડયું. પછી તેણે યેહુના પૌત્ર અને યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યોઆશને યુદ્ધનો પડકાર ફેંક્તો સંદેશો મોકલ્યો. “ચાલ, મારી સામે આવી જા!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, “આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ.”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:17

Následuj nás:

Reklamy


Reklamy