૨ કાળવૃત્તાંત 25:11 - પવિત્ર બાઈબલ11 ત્યારપછી અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઇ ગયો અને ત્યાં તેણે અદોમના 10,000 માણસોને કાપી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અમાસ્યાએ હિમ્મત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેઈરના દશ હજાર માણસોનો સંહાર કર્યો., Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પછી અમાસ્યા પૂરી હિંમત રાખીને પોતાના સૈન્યને મીઠાની ખીણમાં દોરી ગયો. ત્યાં યુદ્ધમાં તેમણે દશ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા. Viz kapitola |