Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:10 - પવિત્ર બાઈબલ

10 આથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેમને જુદા પાડીને ઘેર પાછા મોકલી દીધા. એ લોકો યહૂદા પર ભારે રોષે ભરાયા અને ધૂંધવાતા ધૂંધવાતા ઘેર ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ અમાસ્યાએ જે સૈન્ય એફ્રાઈમમાંથી આવ્યું હતું તેને પોતાના સૈન્યથી જુદું પાડીને ઘેર મોકલી દીધું. તેથી તેઓ યહૂદિયા પર બહું ગુસ્સે થયા, ને ક્રોધાયમાન થઈને પોતાને ઘેર ચાલ્યા ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી અમાસ્યાએ એફ્રાઈમની આગેવાની હેઠળ આવેલા ઇઝરાયલી સૈન્યના માણસોને પોતપોતાને ઘેર પાછા જતા રહેવા જણાવ્યું, એથી તેઓ યહૂદિયાના લોકો પર ખૂબ ક્રોધે ભરાઈને ઘેર જતા રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:10

Následuj nás:

Reklamy


Reklamy