Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:1 - પવિત્ર બાઈબલ

1 અમાસ્યા ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરૂશાલેમની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અમસ્યા રાજા થયો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં ઓગણ ત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માનું નામ યહોઆદાન હતું, તે યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 અમાસ્યા પચીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા યહોઆદ્દીન યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું અને તે યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:1

Následuj nás:

Reklamy


Reklamy