Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 24:26 - પવિત્ર બાઈબલ

26 જે સેવકોએ તેની સામે કાવત્રું કરીને તેને મારી નાખ્યો હતો તેઓ આ બધાં હતાં; ઝાબાદ અને યહોઝાબાદ. આમ્મોની શિમઆથ તે ઝાબાદની માતા હતી અને યહોઝાબાદની માતા તે મોઆબેણ શિમ્રીથ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 આમ્મોનેણ શિમાથનો પુત્ર ઝાબાદ તથા મોઆબેણ શિમ્રીથનો પુત્ર યહોઝાબાદ એ બે તની વિરુદ્ધ કાવતરું રચનારા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 એ કાવતરામાં ભાગ લેનારાઓમાં આમ્મોની સ્ત્રી શિમિયાનો પુત્ર ઝાબાદ અને અને મોઆબી સ્ત્રી શિમ્રિથનો પુત્ર યહોઝાબાદ હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા: આમ્મોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમ્રીથનો દીકરો યહોઝાબાદ એ બે કાવતરાખોર હતા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 24:26

Následuj nás:

Reklamy


Reklamy