Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 23:21 - પવિત્ર બાઈબલ

21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 આથી દેશના સર્વ લોકો આનંદ પામ્યા, અને નગરમાં શાંતિ થઈ, અથાલ્યાને તો તેઓએ મારી નાખી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 અથાલ્યાને મારી નાખવામાં આવી હતી; તેથી દેશના બધા લોકો ખુશખુશાલ હતા અને શહેરમાં બધે શાંતિ પ્રવર્તતી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાંખી હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 23:21

Následuj nás:

Reklamy


Reklamy