૨ કાળવૃત્તાંત 23:2 - પવિત્ર બાઈબલ2 તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેઓએ યહૂદિયાના સ્થળે સ્થળે ફરીને યહૂદિયાના સર્વ નગરોમાંથી લેવીઓને તથા ઇઝરાયલના પિતૃઓના [કુટુંબોનાં] મુખ્ય માણસોને યરુશાલેમમાં એકત્ર કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેણે યહૂદિયાનાં બધાં નગરોમાં ફરીને લેવીઓ અને ગોત્રના બધા આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા. Viz kapitola |