૨ કાળવૃત્તાંત 23:15 - પવિત્ર બાઈબલ15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો, અને જે રાજાના મહેલ પાસે ઘોડાના દરવાજાના નાકામાં આવી. અને ત્યાં તેઓએ તેને મારી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેઓ તેને પકડીને રાજમહેલ લઈ ગયા અને ‘ઘોડા દરવાજા’ આગળ તેને મારી નાખી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી. Viz kapitola |