Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 23:10 - પવિત્ર બાઈબલ

10 અને એ લોકોના હાથમાં હથિયાર સાથે મંદિરની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેણે મંદિરની જમણી બાજુથી તેની ડાબી બાજુ સુધી, વેદી આગળ તથા મંદિર આગળ રાજાની આસપાસ સર્વ લોકને તેમના હાથમાં પોતપોતાની બરછી આપીને ગોઠવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 રાજાના રક્ષણ માટે તેણે મંદિરની આગળ ઉઘાડી તલવાર સાથે માણસોને ગોઠવી દીધા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 23:10

Následuj nás:

Reklamy


Reklamy