Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 21:14 - પવિત્ર બાઈબલ

14 એટલે હું તારા પર, તારી પ્રજા પર, તારા વંશજો પર, તારી પત્નીઓ પર અને બધી મિલકત પર ભયંકર રોગ લાવીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એ માટે, યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી પત્નીઓને તેમ જ તારા સર્વસ્વને ભારે નુકસાન પહોંચાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 પરિણામે, પ્રભુ તમારા લોકને, તમારાં સંતાનોને અને તમારી પત્નીઓને ભારે સજા કરશે અને તમારી બધી માલમિલક્તનો નાશ કરશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારી બધી સંપત્તિ પર મોટી મરકી લાવશે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 21:14

Následuj nás:

Reklamy


Reklamy