Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 21:1 - પવિત્ર બાઈબલ

1 યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમા પોતાના પિતૃઓની સાથે દાટવામાં આવ્યો. તેની જગાએ તેના પુત્ર યહોરામે રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 21:1

Následuj nás:

Reklamy


Reklamy