૨ કાળવૃત્તાંત 20:26 - પવિત્ર બાઈબલ26 ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં ભેગા થયા, અને ત્યાં તેમણે યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ “બરાખાહ પાડવામાં” આવ્યું અને આજે પણ એ ખીણ એ જ નામે ઓળખાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકત્ર થયાં; ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી; તેથી તે જગાનું નામ આજ દિન સુધી બરાખા (આશીર્વાદ) ની ખીણ એવું પડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા અને પ્રભુના એ કાર્ય માટે તેમની સ્તુતિ કરી. એટલા માટે એ ખીણ આજ દિન સુધી ‘બરાખા’ (અર્થાત્ આશીર્વાદ)ની ખીણ કહેવાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે. Viz kapitola |