Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 20:25 - પવિત્ર બાઈબલ

25 યહોશાફાટ રાજા અને તેના લોકો લૂંટ એકત્ર કરવા લાગ્યા. તેઓને નાણાં, પોશાક, અલંકારો અને રોજીંદા જીવનની વસ્તુસંગ્રહ કરી અને લઇ લીધી. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઇ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂટવાં માંડ્યા, ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહિર મળ્યાં, તે તેઓએ પોતાને માટે ઉતારી લીધાં, પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઊંચકી લઈ જઈ શક્યાં નહિ. તે લૂટ એટલી બધી હતી કે તે લઈ જતાં તેમને ત્રણ દિવસ લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 યહોશાફાટ અને તેનું સૈન્ય લૂંટ મેળવવા આગળ ગયું તો તેમને ઘણાં ઢોરઢાંક, પુરવઠો, વસ્ત્રો અને અન્ય કીમતી ચીજવસ્તુઓ મળ્યાં. લૂંટ એકત્ર કરતાં તેમને ત્રણ દિવસ લાગ્યા, પણ લૂંટ એટલી બધી હતી કે તેઓ બધું લઈ જઈ શક્યા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 20:25

Následuj nás:

Reklamy


Reklamy