Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 2:1 - પવિત્ર બાઈબલ

1 સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સુલેમાને યહોવાના નામને માટે મંદિર તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધવાનો ઠરાવ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 શલોમોને ઈશ્વર યાહવેના નામની ભક્તિ માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધવાનો નિર્ણય કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 2:1

Následuj nás:

Reklamy


Reklamy