૨ કાળવૃત્તાંત 19:9 - પવિત્ર બાઈબલ9 અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રાજાએ તેઓને સમજૂતી આપી, “યહોવાનો ભય રાખીને, વિશ્વાસુપણાથી તથા શુદ્ધ અંત:કરણથી તમે વર્તજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેણે તેમને આવો આદેશ આપ્યો: “તમારાં સર્વ કામોમાં પ્રભુનો ડર રાખીને તમારી સર્વ ફરજો નિષ્ઠા અને સચ્ચાઈથી બજાવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેણે તેઓને સૂચનો આપ્યાં, “ઈશ્વરને આદર આપતા તમારે વિશ્વાસુપણાથી અને સંપૂર્ણ હૃદયથી વર્તવું. Viz kapitola |