૨ કાળવૃત્તાંત 18:4 - પવિત્ર બાઈબલ4 પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને પહેલાં પૂછી જુઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 વળી, યહોશાફાટે ઇઝરાયલના રાજા આહાબને કહ્યું, “પણ આપણે પ્રથમ પ્રભુની સલાહ પૂછીએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો.” Viz kapitola |