Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 18:34 - પવિત્ર બાઈબલ

34 તે દિવસે યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. સાંજ થતાં સુધી આહાબ, અરામીઓ તરફ મોં રાખીને રથમાં ટટ્ટાર બેઠો હતો. પછી તે મરી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું. ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટાર બેસાડી રાખ્યો હતો; અને આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 આખો દિવસ ભીષણ યુદ્ધ મચ્યું. આહાબ રાજાને અરામના સૈન્ય તરફ મુખ રાખી તેના રથમાં ટેકો આપી ટટ્ટાર બેસાડી રાખ્યો. સૂર્યાસ્ત સમયે તે મૃત્યુ પામ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 18:34

Následuj nás:

Reklamy


Reklamy