૨ કાળવૃત્તાંત 18:30 - પવિત્ર બાઈબલ30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 અરામના રાજાએ તેના રથદળના સેનાધિકારીઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો ન કરવા હુકમ કર્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, “તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ.” Viz kapitola |