Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 18:24 - પવિત્ર બાઈબલ

24 મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 મિખાયાએ કહ્યું, “જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીની અંદર સંતાઈ જવું પડશે ત્યારે તને ખબર પડશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 18:24

Následuj nás:

Reklamy


Reklamy