Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 18:2 - પવિત્ર બાઈબલ

2 થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેટલાક વર્ષ પછી તે આહાબની પાસે સમરુન ગયો. અને આહાબે તેને માટે તથા તેની સાથેના લોકને માટે પુષ્કળ ઘેટાં તથા બળદો કાપ્યાં, ને [પોતાની સાથે] રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 કેટલાંક વર્ષો પછી યહોશાફાટ આહાબની મુલાકાતે સમરૂન ગયો. યહોશાફાટ અને તેની સાથેના માણસોના માનમાં મિજબાની યોજી અને તે માટે આહાબે પુષ્કળ ઘેટાં અને બળદો કપાવ્યાં હતાં. આહાબે ગિલ્યાદમાંના રામોથ પર આક્રમણ કરવા યહોશાફાટને સમજાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 18:2

Následuj nás:

Reklamy


Reklamy