૨ કાળવૃત્તાંત 17:18 - પવિત્ર બાઈબલ18 તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેથી ઊતરતો યહોઝાબાદ હતો, તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા એક લાખ એંશી હજાર [પુરુષો હતા]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેના પછીના સ્થાને યહોઝાબાદ હતો અને તેની હસ્તક યુદ્ધ માટે સુસજ્જ થયેલા એક લાખ એંસી હજાર પુરુષો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા. Viz kapitola |