Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 17:17 - પવિત્ર બાઈબલ

17 બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો: શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 બિન્યામીનમાં [મુખ્ય સહસ્રાધિપતિ] પરાક્રમી યોદ્ધો એલ્યાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા બે લાખ પુરુષો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 બિન્યામીનના ગોત્રનો અધિપતિ એલ્યાદા શ્રેષ્ઠ સૈનિક હતો અને તેના હસ્તક ઢાલ અને ધનુષ્ય ધારણ કરતા બે લાખ પુરુષો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા;

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 17:17

Následuj nás:

Reklamy


Reklamy