૨ કાળવૃત્તાંત 17:10 - પવિત્ર બાઈબલ10 આથી યહૂદાની આસપાસના બધા પ્રદેશોમાં રાજાઓ યહોવાથી ડરવા લાગ્યા, અને તેમણે યહોશાફાટ સાથે લડાઇ કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યહૂદિયાની આસપાસના દેશોનાં સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સામે યુદ્ધ કરવાની હામ ભીડી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આથી યહૂદિયાની આસપાસનાં સર્વ રાજ્યો પ્રભુથી ડરવા લાગ્યાં અને તેમણે યહોશાફાટ સામે લડાઈ કરવાની હિંમત કરી નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ. Viz kapitola |