૨ કાળવૃત્તાંત 17:1 - પવિત્ર બાઈબલ1 ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આસાને સ્થાને તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું, તેણે ઇઝરાયલની સામે પોતાને બળવાન કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહોશાફાટ તેના પિતા આસાની જગાએ રાજા થયો, અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ પોતાની સત્તા સંગીન બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. Viz kapitola |