૨ કાળવૃત્તાંત 16:13 - પવિત્ર બાઈબલ13 તે એના અમલના 41મા વર્ષે તો પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં તેણે પોતાના માટે ખોદાવેલી કબરમાં દફનાવવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને પોતાની કારકિર્દીના એકતાળીસમા વર્ષમાં મરણ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 બે વર્ષ પછી તે મૃત્યુ પામ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેની કારકિર્દીના એકતાળીસમા વર્ષે તે મરણ પામ્યો. Viz kapitola |