Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 15:5 - પવિત્ર બાઈબલ

5 તેઓએ દેવ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો, તેથી તે સમયે કોઇને શાંતિ નહોતી, દેશ દરેક રીતે મુશ્કેલીમાં આવી પડ્યો હતો અને સર્વત્ર ગુનાઓ વધી રહ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુ:ખી હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 એ દિવસોમાં કોઈ સલામતીપૂર્વક અવરજવર કરી શકતું નહિ, કારણ, પ્રત્યેક દેશમાં આંતરિક વિગ્રહ અને ગેરવ્યવસ્થા હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે દિવસોમાં ત્યાં કોઈ માણસમાં શાંતિ નહોતી, દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 15:5

Následuj nás:

Reklamy


Reklamy