Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 15:11 - પવિત્ર બાઈબલ

11 અને તેમણે તે દિવસે પોતે જે લૂંટ સાથે લાવ્યા હતા, તેમાંથી 700 બળદો અને 7,000 ઘેટાંનાં હોમબલિ તેઓએ યહોવાને ચઢાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને સાતસો બળદો તથ સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તે દિવસે તેમણે લૂંટમાંથી લાવેલા સાતસો બળદો અને સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 15:11

Následuj nás:

Reklamy


Reklamy