૨ કાળવૃત્તાંત 14:8 - પવિત્ર બાઈબલ8 આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આસાની પાસે ઢાલો તથા ભાલાથી સજ્જિત યહૂદાનું ત્રણ લાખ પુરુષોનું, તથા બિન્યામીનનું ઢાલો તથા ધનુષ્યથી સજ્જિત બે લાખ એંશી હજાર પુરુષોનું સૈન્ય હતું. એ સર્વ પરાક્રમી શૂરવીર પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આસા રાજા પાસે ભાલા અને ઢાલ ધારણ કરતા યહૂદિયાના ત્રણ લાખ પુરુષો અને ભાલા ધનુષ્ય ધારણ કરતા બિન્યામીનના બે લાખ એંસી હજાર પુરુષોનું સૈન્ય હતું. તેઓ સૌ શૂરવીર અને તાલીમબદ્ધ યોદ્ધાઓ હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આસા પાસે યહૂદા કુળના ઢાલ અને ભાલાથી સજ્જ ત્રણ લાખ પુરુષો અને હજાર ઢાલ તથા ધનુષ્યથી સજ્જ બિન્યામીન કુળના બે લાખ એંશી હજાર પુરુષો હતા. તેઓ બધા શક્તિશાળી શૂરવીર યોદ્ધાઓ હતા. Viz kapitola |