૨ કાળવૃત્તાંત 14:14 - પવિત્ર બાઈબલ14 તેમણે ગરારની આસપાસના બધાં શહેરોનો નાશ કર્યો, કારણ, યહોવાએ લોકોને ભયભીત બનાવી દીધાં હતા, તેમણે બધા શહેરો લૂંટી લીધા, અને તેમને એ શહેરોમાંથી પુષ્કળ લૂંટ મળી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેઓએ ગરારની આસપાસનાં સર્વ નગરો જીતી લીધાં; કેમ કે ત્યાંના લોકોને યહોવાનો ભય લાગ્યો. એ નગરોમાં ઘણું દ્રવ્ય હોવાથી તેઓએ તે લૂટી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી તેમણે ગેરારની આસપાસનાં નગરોનો નાશ કર્યો, કારણ, લોકો પ્રભુથી ભયભીત થઈ ગયા હતા. સૈન્યે એ બધાં નગરોનો કચ્ચરઘાણ વાળ્યો અને મોટી લૂંટ મેળવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી. Viz kapitola |