Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 13:6 - પવિત્ર બાઈબલ

6 તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના નોકર નબાટના પુત્ર યરોબઆમે પોતાના માલિક સામે બળવો કર્યો છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમ છતાં દાઉદના પુત્ર સુલેમનના સેવક નબાટના પુત્ર યરોબામે ઊઠીને પોતાના ધણીની સામે બંડ કર્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 છતાં દાવિદના પુત્ર શલોમોન સામે શલોમોનના જ એક સેનાધિકારી એટલે નબાટના પુત્ર યરોબામે તેના માલિક સામે વિદ્રોહ કર્યો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 13:6

Následuj nás:

Reklamy


Reklamy