Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 13:5 - પવિત્ર બાઈબલ

5 “સાંભળો! યરોબઆમ અને સર્વ ઇસ્રાએલીઓ, શું તમે નથી જાણતા કે ઇસ્રાએલના યહોવા દેવે વચન આપ્યું છે કે, દાઉદના સંતાનો જ ઇસ્રાએલ ઉપર સદાકાળ રાજ કરશે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઇઝરાયલના ઈશ્વર યહોવાએ દાઉદને, એટલે તેને તથા તેના પુત્રોને, ઈઝરાયલનું રાજ્ય લૂણના કરારથી સદાને માટે આપ્યું છે એ શું તમે નથી જાણતા?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ દાવિદ અને તેના વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવા દેવા અંગે લૂણનો અતૂટ કરાર કર્યો છે એ શું તમે નથી જાણતા?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે?

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 13:5

Následuj nás:

Reklamy


Reklamy