૨ કાળવૃત્તાંત 13:16 - પવિત્ર બાઈબલ16 તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એટલે યહૂદાની આગળથી ઇઝરાયલીઓ નાઠા; અને ઈશ્વરે તેઓને યહૂદાના સૈન્યનાં હાથમાં સોંપી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ઇઝરાયલીઓ યહૂદિયાના માણસોથી ભાગ્યા અને ઈશ્વરે યહૂદિયાના માણસોને તેમના પર વિજય પમાડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા. Viz kapitola |