૨ કાળવૃત્તાંત 13:13 - પવિત્ર બાઈબલ13 પણ યરોબઆમે પોતાના લશ્કરની એક ટૂકડીને યહૂદાવાસીઓની પાછળ જઇ છુપાઇ રહેવા મોકલી આપી, એટલે મુખ્ય લશ્કર યહૂદાવાસીઓની સામે રહ્યું અને છુપાયેલા માણસો તેમની પાછળ રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ યરોબામે તેઓની પાછળ છૂપું સૈન્ય રાખ્યું હતું. તેઓ યહૂદાની આગળ હતા, ને છૂપું સૈન્ય તેઓની પાછળ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દરમ્યાનમાં યરોબામે તેની કેટલીક ટુકડીઓને યહૂદિયાના સૈન્યને પાછળથી છાપો મારવા મોકલી હતી, જ્યારે બાકીનું સૈન્ય સામેથી ગોઠવ્યું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી. Viz kapitola |